તા. 25 જાન્યુઆરી 2025 ના રોજ રેઈન્બો લૉ પબ્લીકેશન દ્વારા કાયદાકીય જ્ઞાનશ્રેણી ("LIVE પ્રશ્નોત્તરી")
તા. 25 જાન્યુઆરી 2025 ના રોજ રેઈન્બો લૉ પબ્લીકેશન દ્વારા કાયદાકીય જ્ઞાનશ્રેણી ("LIVE પ્રશ્નોત્તરી") નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત એડવોકેટ & લિગલ કન્સલ્ટન્ટ શ્રી નજમુદ્દીન મેઘાણીએ ઘણી જ સરળ શૈલીમાં કાયદાકીય પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તમારી જમીન-મિલકત અને વીલ-વારસાઈને લગતી કાયદાકીય મુશ્કેલીઓનો ઉકેલ મેળવવા માટે આ વિડીયો જરૂર જુઓ.
Published: July 27, 2025